Bhagwan Shivni Katha: ભગવાન શિવની કથા
Bhagwan Shivni Katha: ભગવાન શિવની કથા Preview

Bhagwan Shivni Katha: ભગવાન શિવની કથા

  • Fri Oct 14, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Gujarati
This is an e-magazine. Download App & Read offline on any device.

દરેક સફળતાની પાછળ ઈશ્વર જ સૌથી મોટી તાકાત છે. ઈશ્વરમાં આસ્થા અને વિશ્વાસ આપણને આત્મબળ પ્રદાન કરે છે. ડાયમંડ બુક્સમાં પ્રકાશિત ‘ભારતના દેવી-દેવતા’ સીરીઝની પુસ્તકોમાં દેવી- દેવતાઓની મનમોહક વાર્તાઓ સરળ ભાષા અને રોચક શૈલીમાં આપવામાં આવી છે. આ સંપૂર્ણ સીરીઝ બાળકોમાં ભારતીય દેવી-દેવતાઓ પ્રત્યે એમની રુચિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા વધારવામાં મદદરૂપ થશે.