Crorepati Se Arabpati Kaise Bane : કરોડપતિથી અબજપતિ કેવી રીતે બનશો ?
Crorepati Se Arabpati Kaise Bane : કરોડપતિથી અબજપતિ કેવી રીતે બનશો ? Preview

Crorepati Se Arabpati Kaise Bane : કરોડપતિથી અબજપતિ કેવી રીતે બનશો ?

  • Fri Feb 24, 2017
  • Price : 150.00
  • Diamond Books
  • Language - Gujarati
This is an e-magazine. Download App & Read offline on any device.

આપણે બધા જિંદગીમાં આગળ વધવા ઈચ્છીએ છીએ, વધારે કમાણી કરવા ઈચ્છીએ છીએ, પહેલાં લબપતિ, પછી કરૉડપતિ અને એના પછી કરોડપતિથી અબજપતિ બનવાના સપના જોઈએ છીએ. જો તમે પણ અબજપતિ બનવાના સપના જુઓ છો અને તપારામાં પોતાના સપના પ્રત્યે દંઢ સંકલ્પ છે. તો આ પુસ્તક તમારા માટે સૌથી ઉપયોગી છે. આ પુસ્તકમાં લેખકે એવી જ વાતોનો સમાવેશ કર્યો છે, જે પ્રેરણાદાયક તથા ‌‌‌વ્યા​વહારિક મૂળમંત્ર અને ઉપાય છે અને તમારું માર્ગદર્શન કરશે.