Abhiyaan Dated 11 March 2017 Issue No. 1612


Buy Now @ ₹ 10.00 Preview
l કવર સ્ટોરીઃ ગુજરાતમાં ખૂની હોળી ખેલવાનાં ષડયંત્રોનો પર્દાફાશ –દાઉદ ગેન્ગના ચાર શાર્પશૂટર ઝડપાયા – સલામ એટીએસ અને ગુજરાત પોલીસને...l ગાંધીનગર ડાયરીઃ નલિયાકાંડ – કોંગ્રેસ દિશા ભૂલી ગઇ...l એનાલિસિસઃ ચૂંટણીમાં વિજયનો શ્રેય રણનીતિને ફાળે જશે...l રાજકાજઃ અમેરિકી ભારતીયોની દુર્દશાનો આ આરંભ છે...l મુકામ મુંબઇઃ મહાપાલિકાના પરિણામ પછી શું...l વિવાદઃ સ્વયંભૂ શંકરાચાર્યોથી સાવધાન!...l ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ રામભરોસે...l દીવમાં દરિયાઇ સંપદાનું અનોખું મ્યુઝિયમ...l પંચામૃત – કદરની દરકાર...l વિચારોની વેબસાઇટમાં – આવા થોડા નવા દિવસો ઊજવવાનું આપણે વિચારીએ...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મહિલા  વિશેષઃ હેમલતા તિવારીઃ ‘સ્વરાધાર’નો આધાર...l ચૌલા દોશીઃ કેનવાસ પર પીંછીને બદલે ચપ્પુ ચલાવતા કલાકાર...l ગીરની દીકરીની હિંમતને સલામ...l મૂવીટીવીઃ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ – પહલાજ નિહલાની પર રહેમ કરો...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l મુખ્યમંત્રી નવલકથાનું : 83મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l