Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ - સોશિયલ મીડિયા નેતા બનવાનો નવો રસ્તોઃ - સોશિયલ મીડિયા લીડર્સ પેદા કરે છે...l સરોગસી બિલઃ કાયદાથી કૂખનો વેપાર અટકશે...l પોરબંદર પોલીસનો પ્રયોગ સફળ થશે...l ઓસ્ટ્રેલિયામાં ગણેશોત્સવઃ શ્રીની પધરામણી વાયા મુંબઇ...l તરણેતરનો મેળોઃ ભાતીગળ સંસ્કૃતિને આધુનિકતાનો લૂણો લાગ્યો...l પ્રમુખસ્વામીનાં સંભારણાં - આધ્યાત્મિક ઊર્જા અવિનાશી હોય છે...l ડેટાસ્ટિક્સઃ રીડિંગ ધ પાસ્ટ, રાઇટિંગ ધ ફ્યુચર...l ગાંધીનગર ડાયરીઃ પાસના સભ્યો વચ્ચે અંતર વધારવા સરકાર સક્રિય...l પરિવર્તનઃ હવે મુસ્લિમ બાનુઓ હાજી અલી દરગાહની મઝાર સુધી પહોંચશે...l રાજકાજઃ સ્કોર્પિન સબમરીન લીકેજ ભારતને કેટલું નુકસાન...l પંચામૃત - માણસની ખરી મૂડી જિંદગી પોતે જ છે...l વિચારોની વેબસાઇટમાં - શારીરિક શ્રમની શરમ છોડે, તો આરોગ્યનું વરદાન મળે!...l સુખનું સરનામું અને ટૂંકું ને ટચમાં જીવનપ્રેરક બોધકણિકા...l એકમેકનાં મન સુધીમાં - વફાદારી સાબિત કરવાનો કોઇ રસ્તો ખરો...l ફેમિલી ઝોનઃ હેલ્થ-ખાણીપીણી-ફેશન-બ્યુટીમાં જીવનશૈલીના બદલાવની ટિપ્સ...l મૂવી-ટીવીઃ અભિયાન મહેશ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો - ગુજરાતી ફિલ્મકારોએ મરાઠી ફિલ્મોમાંથી ઘણું શીખવા જેવું છે...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 58મું પ્રકરણ...l