Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ - પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા - દિવ્યજીવનની અલૌકિક અનુભૂતિ અને તેમનો પુરુષાર્થ, સતકાર્યોને અક્ષરદેહે પ્રેરણારૂપ બનાવવાનો એક નમ્ર પ્રયાસ અભિયાનના પૃષ્ઠો પર...l પ્રમુખસ્વામીના અનુગામી બન્યા મહંત સ્વામી...l વિદેશોમાં હિન્દુ મંદિરોના ધજાપતાકા...l વિજ્ઞાન, અધ્યાત્મ અને અલૌકિક મૈત્રી...l અંતિમ દર્શનની વ્યવસ્થામાં સરકાર અને સંપ્રદાય ખડેપગે...l પ્રમુખસ્વામીના સંભારણાં - જે પીડ પરાઇ જાણે રે...l ડેટાસ્ટિક્સઃ નારાયણસ્વરૂપ સ્વામીના દર્શન...l ગાંધીનગર ડાયરીઃ પ્રમુખસ્વામીનું સંભારણું...l ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત...l રાજકાજઃ સ્વાતંત્ર્ય પર્વનો મોદીનો સંકેત પાકિસ્તાનને સમજાશે...l રિયો ઓલિમ્પિકઃ પાણીમાં રહીને માઇકલ ફેલ્પ્સ સાથે હરિફાઇ ન કરાય...l પંચામૃત - જિંદગી કોઇને માત્ર સુખનો વારસદાર બનાવતી નથી...l વિચારોની વેબસાઇટમાં - પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્માને ચાર્જ કરવાનો અવસર...l જીવનમાળાની બોધકણિકાના મણકા...l એકમેકનાં મન સુધીમાં - શબ્દ નહીં ભાવના બદલાવી જોઇએ...l ફુડ સ્પેશિયલમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ માહિતીનો ખજાનો...l મૂવી-ટીવીઃ અભિયાન સાથે...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 56મું પ્રકરણ...l પ્લે સ્ટોરમાં જઇ Raedhun App પર પંચામૃત જાગરણ ઓડિયો સ્વરૂપે... સતત તમારા માટે, તમારી સાથે...સતત વાંચતા રહો....