Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
। કવર સ્ટોરીઃ અંતરિક્ષમાં અભેદ્ય ભારત...। । અવકાશમાં ભારતની નવી શક્તિનો ઉદય...। । ‘મિશન શક્તિ’ સામે ઊભા થયેલા પ્રશ્નોના જવાબ પૂર્વ ડીઆરડીઓ ચીફ આપે છે...। । લોકસભાની ચૂંટણી અને ગુજરાત...। । સાત દાયકામાં દેશના મતદારો અને નેતાઓમાં કેવું પરિવર્તન આવ્યું...। । પ્રથમવાર મતદાન કરતા યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે...। । રાજકાજઃ કોન્ગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ નીતિઓમાં બદલાવનો સંકેત... । । કચ્છની સરહદે વ્યાપી રહેલો સૂનકાર...। । રંગભૂમિ દિવસની અનોખી ઉજવણીઃ અડતાલીસ કલાક નોનસ્ટોપ અભિનય...। । લેખક સંગીતા-સુધીરની કલમે ME TOOની આડમાં આચરવામાં આવતા ષડયંત્રોની સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું 17મું પ્રકરણઃ । । ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । હૃદયકુંજ । તિકડમ્ । રાજકાજ । ‘હસતાં રહેજો રાજ’ । ‘ફેમિલી ઝોન’- દરિયાપાર વસતા ભારતીયોના જીવનસંધ્યાની ખુમારી...। ‘નવી ક્ષિતિજ’ – ડિજિટલ આર્કિટેક્ટ...। યુવા । હેલ્થઃ । મૂવીટીવીઃ...।