Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
‘અભિયાન’નો નવો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. કિંમતઃ રૂપિયા – 20- l કવર સ્ટોરીઃ રંગભૂમી એટલે શ્વાસ, જિંદગી, પ્રાણવાયુ – રંગદેવતા આરાધકોની અનુભૂતિ... વિશ્વ રંગભૂમિ દિવસની પ્રસ્તુતિ...l ગાંધીનગર ડાયરીઃ...l એનાલિસિસઃ યોગીની વરણી વાઘ પર સવારીની હાઇકમાન્ડની મજબૂરી...l અભિમતઃ યોગી આદિત્યનાથને મૂલવવા ટૂંકા માપદંડ કામ નહીં આવે...l ગુજરાતકારણઃ સાવધાન ભાજપ – બાપુ આવે છે...l રાજકાજઃ કંગાળ બનેલા પંજાબને સમૃદ્ધ બનાવવાનો પડકાર...l મુકામ મુંબઇઃ ખેડૂતોની દેવાંમાફીનો કોયડો વણઉકલ્યો...l સમસ્યાઃ દયાહીન થયો નૃપ, રસહીન થઇ ધરા...l શ્રદ્ધાંજલિઃ ઉરનો સાદ અને ભીતરનો અવસાદઃ ઇર્શાદ...l મનીમેટરઃ આઇપીઓની મોસમ પૂરબહારમાં...l આસ્થાઃ માર્કેટમાં મંદીઃ મંદિરો માલામાલ!...l કચ્છમાં ફરી ભૂકંપના ભયના ઓછાયા...l સિદ્ધિઃ હાઇસ્કુલમાં બે વખત નાપાસ થનારે ત્રણ વખત પી.એચડી કર્યું...l નિયમઃ હવે શ્વાન ખરીદતા અને પાળતા પહેલાં વિચારજો...l મુવીટીવીઃ ગુજરાતની બદનામીના શિલ્પી કોણ છે...l પંચામૃત – સારા માણસ બનવાની કોશિશ કરો...l વિચારોની વેબસાઇટમાં – દિમાગની દીવાલ પર લખી રાખોઃ આજે રોકડા, ઉધાર ક્યારેય નહીં...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મુખ્યમંત્રી નવલકથાનું : 86મું પ્રકરણ...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l