Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરીઃ ગાયનું અર્થકારણ – અભિનવ ગૌરક્ષા અને ગૌસેવા...l રાજકાજઃ કુલભૂષણ કેસ નવો વણાંક લેશે...l ગુજરાતકારણઃ રાજ્યસભાની ચૂંટણીના દાવપેચ શરુ...l એનાલિસિસઃ મોદી સરકારના ત્રણ વર્ષ...l ઓપીનિયનઃ આર્થિક વિકાસ કે વાતોના વડા...l સાયબર એલર્ટઃ હિમાંશુ કિકાણીની કલમે રેન્સમવેરઃ સાવચેતીમાં જ સલામતી...l શહીદોના પરિવારને સાંત્વના સાથે સહાય કરતી ગુજ્જુ કિશોરી ...l તાન્ઝાનિયામાં ગુજરાતીઓનો દબદબો...l આર્થિક સમૃદ્ધિની પ્રતિબદ્ધતા સાથે આફ્રિકનો ગુજરાતના આંગણે...l જર્ની ઓફ જીન્સ...l મૂવીટીવીઃ રીમા લાગુનું ફિલ્મી મધરહુડ ...l પંચામૃત અને વિચારોની વેબસાઇટમાં જીવનપ્રેરક ચિંતનિકા...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે હાસ્ય લેખ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l નવલિકા – ગૌરાંગ અમીનની કલમે – નવલિકા ‘સસ્પેક્ટ સિન્ડ્રમ’...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l