Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
અભિયાન - 1586 - વીડિયો સ્કોલિંગ ટેક્સઃ ! l કવર સ્ટોરીઃ - અસલી લાગતી નકલી બ્રાન્ડની બોલબાલા - માર્કેટમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે ઠલાવાતા નકલી માલના સમાંતર બજારનો સ્કેન રિપોર્ટ...l મેડિકલ વિદ્યાશાખાના વિદ્યાર્થી પ્રત્યે યુનિવર્સિટીએ કરેલા અન્યાય સામે સુપ્રીમની લાલ આંખ...l ઇકો સેન્સેટિવ ઝોનની રાજ્યની ગોચર અને અભ્યારણ્યની જમીનો ઉદ્યોગોને આપવાનો કારસો વિકાસના નામે વિનાશ વેરશે!...l ફોટો સ્ટોરીઃ આ ગુજરાત જોયું છે - પ્રકૃતિ અને અધ્યાત્મનો સમન્વયઃ ગળા હનુમાનની ઝાંખી...l ભારતીય ટપાલ સેવાએ શરૂ કરેલી ગંગાજળ યોજનાથી શ્રદ્ધાળુઓમાં નિરાશા...l ડેટાસ્ટિક્સઃ મેડિકલ-પોલીસ-ફાયરની ઇમર્જન્સી સેવા 108ની માહિતી...l ગાંધીનગર ડાયરીઃ આઇએએસ અધિકારીઓ શિક્ષકની ફરજ બજાવે છે!...l એનાલિસીસઃ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્રનો માસ્ટર સ્ટ્રોક...l રાજકાજઃ આરબીઆઇના ગવર્નરપદે નવનિયુક્ત થનારા ઉર્જિત પટેલ - મૌદ્રિક નીતિના માસ્ટર...l રિયો ઓલિમ્પિકઃ રિયોમાં બે છુપી રુસ્તમ રાતોરાત સુલતાન બની...l પંચામૃત - જીવનમાં ઉતારવા જેવાં માર્મિક વચનો...l વિચારોની વેબસાઇટમાં - નજીવા સરકારી લાભ માટે પછાત રહેવું આપણને કેમ પરવડે...l જીવનમાળાની બોધકણિકાના મણકા...l સુખનું સરનામું - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l એકમેકનાં મન સુધીમાં - વહુની મા નહીં સારી સાસુ બનવાની કોશિશ...l અમેરિકાના ખતખબરમાં - ટેક્નોલોજી સાથેની હોડ...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ અભિયાન સાથે ફલાઇંગ જાટ ફિલ્મ સંદર્ભે જેક્લીન ફર્નાન્ડીઝની અંતરંગ વાતો...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 57મું પ્રકરણ...l