Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
અભિયાનનો નવો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. કિંમતઃ રૂપિયા – 20- l કવર સ્ટોરીઃ કવરસ્ટોરીઃ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિની તાજપોશીથી દુનિયા કેવી બદલાશે...l રાજકાજઃ વૈદ્યના ‘અનામત’ અંગેના વિવાદાસ્પદ વિધાનોનો ઉપાય ભાજપે શોધવો પડશે...l ગાંધીનગર ડાયરીઃ ચૂંટણીના આફ્ટશોક ગુજરાત અનુભવશે...l ક્રિકેટજગતઃ ગુજરાત રણજી ટ્રોફી વિજેતા – પડદા પાછળની કહાણી...l ડી-કોડિંગ ગોડસે...l ગુજરાત વાયબ્રન્ટ-2017માં ટીનએજર હર્ષવર્ધન ઝાલા કરેલું એમઓયુ...l હાર્દિક પટેલની સેકન્ડ ઇનિંગ્સઃ છદ્મ રાજકીય ઇરાદા...l પંચામૃત – અકારણ ચિંતાનો ઉપાય...l વિચારોની વેબસાઇટમાં – મિસાલેં દી જાતી હૈ, બેટા, ભૂલી નહી જાતી!...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l હેલ્થ સ્પેશિયલઃ હદયરોગ અને અસ્થમાની બિમારીઓ સામે સાવચેતી...l ફેમિલી ઝોનમાં પ્રજ્ઞાચક્ષુઓની મેઇકઅપ સ્કિલ અને હેલ્થ, યુવા અને ખાણીપીણી માં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l મુખ્યમંત્રી નવલકથાનું : 78મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l