Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ ગુજરાતી શાયર મરીઝનું જન્મશતાબ્દી પર્વ – ઊભી બજારે ખરીદાયો એક શાયર – રૂપિયાના મારથી વીંધાયો એક શાયર......l ગાંધીનગર ડાયરીઃ બેકારોનો મનપાંચમનો મેળો- જોબફેર...l...l રાજકાજઃ તમિલનાડુમાં પલાનીસ્વામીનું શાસન કેટલું ચાલશે ...l ચોકલેટના ભાવે વેચાતી ડુંગળી...l સ્ટેન્ડઅપ કોમેડીનો ગુજરાતી અવતાર...l નલિયાકાંડના આફ્ટરશોક્સ હચમચાવનારા...l ભૂજની પાલિકાની નવી ઇમારત ક્યારે બનશે...l છેતરપિંડીનો મલમ લગાવતા વૈદ્યોની નવી ગેંગ...l પંચામૃત – કરુણાનું અમૃત વહેતું રાખો...l વિચારોની વેબસાઇટમાં – દુષ્ટતાની કોમ્પિટિશન જામી છે...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મુવીટીવીઃ રૂપેરી પડદે ન આવેલી કેટલીક ફિલ્મો...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l મુખ્યમંત્રી નવલકથાનું : 82મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l