Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરીઃ ગુજરાતમાં પરપ્રાંતીયો સુવિધા અને સંશય...l ગુજરાતકારણઃ કોણ કોન્ગ્રેસ છોડશે કોને કોન્ગ્રેસ છોડશે...l રાજકાજઃ લાલ લાઇટનું વીઆઇપી કલ્ચર દિમાગમાંથી ક્યારે દૂર થશે...l એનાલિસિસઃ સર્વિસ અટલે સેવા, નોકરી નહીં...l સ્થાપત્ય સર્જનમાં સોમપુરા સમાજનું વર્ચસ્વ ઘટી રહ્યું...l ‘મા વાત્સલ્ય યોજના’ માટે આંગળી ચીંધનાર...l શરિયતના ત્રાજવે દમ તોડતી લાગણી તલાક...l મૂવીટીવીઃ સુંદર ચહેરા પાછળની વરવી વાસ્તવિકતા...l પંચામૃત – દુર્ભાગ્યમાં જ સદભાગ્ય સમાયેલું છે ...l વિચારોની વેબસાઇટ...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમ – ઉનાળામાં સ્ટાફનો ડ્રેસકોડ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l ટૂંકી વાર્તા – રેખા પટેલની કલમે – ટૂંકી વાર્તા ‘લાલ ફુલ’...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l વાચન અને અવનવી માહિતીનો રસથાળ – આપની કોપી આજે જ ખરીદો. વાંચો અને વંચાવો – ‘અભિયાન’ તમારા માટે તમારી સાથે સતત...