Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ સત્યની પ્રયોગશાળા સમા સાબરમતી આશ્રમની શતાબ્દીયાત્રા...l રાજકાજઃ સહારનપુરની હિંસાઃ યોગી સરકાની બંધ મુઠ્ઠી ખૂલી ગઇ...l ગુજરાતકારણઃ ગુજરાતમાં આંદોલનકારીઓ ફરી સક્રિય...l પ્રાચીન વર્ષા વિજ્ઞાનની રોચક માહિતી...l કંડલા બંદરનું નામ બદલવાના સંકેતો...l શું ભારત 2030માં મલેરિયામુક્ત દેશ બની જશે...l ગુજરાતનો સૌપ્રથમ સોલિડવેસ્ટ પ્લાન્ટ શરૂ થતાં જ બંધ થયો...l વિવાદાસ્પદ સ્વામી ચંદ્રાસ્વામીના વિવાદોને વિરામ...l મૂવીટીવીઃ ફિલ્મ જગતને જીએસટી ઘાતક પુરવાર થશે...l પંચામૃત અને વિચારોની વેબસાઇટમાં જીવનપ્રેરક ચિંતનિકા...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે અને વ્યંગ તરંગમાં કામિની સંઘવીની કલમે હાસ્ય લેખ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણી તથા જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l નવલિકા – રાજેશ અંતાણીની કલમે ‘મોહ’...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l