Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ નકસલવાદ નહીં, લાલ આતંક...l ડફેર લોકોનો સમુદાયઃ પોતાની ઓળખ માટેની રઝળપાટ...l સ્કૂલ ફી-વિવાદનો વકરતો વિવાદ...l ગુજરાતકારણઃ ઇન્દિરા ગાંધીના સહારે આદીવાસી મતબેંન્ક કબજે કરવા કોન્ગ્રેસનો દાવ...l રાજકાજઃ દિલ્હીનાં પરિણામો – કેજરીવાલની વિશ્વસનીયતાનું સંકટ...l એનાલિસિસઃ નકસલવાદ ડામવા પચાસ વર્ષે પણ કોઇ રોડમેપ તૈયાર નથી...l કાઠી સમાજનું સંસ્કૃતિ મ્યુઝિયમ...l કચ્છી યુવાનો ધરતીના ખોળે પાછા વળ્યા...l ટ્રાફિક નિયંત્રણઃ સત્યાનંદ ગાયતોંડે નવો રાહ ચીંધે છે...l પરંપરાગત દેશી રમતોની ઋતુ...l મૂવીટીવીઃ..l પંચામૃત અને વિચારોની વેબસાઇટમાં જીવનપ્રેરક ચિંતનિકા...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે હાસ્ય લેખ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l નવલિકા – અજય સોનીની કલમે – ટૂંકી વાર્તા ‘બાલ્કની બહાર’...l