Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ ડિપ્રેશન-ઓટિઝમ – દર્દ બઢતા ગયા, જ્યૂં જ્યૂં દવા કી – ડિપ્રેશનમાં દુનિયા અને દુનિયામાં ડિપ્રેશન – મનોરોગી બાળકો અને સારવાર સામે ચીમકી – આત્મહત્યા પાપ છે, પરંતુ ગુનો નથી -  મનોરોગની વ્યથાકથા...l એનાલિસિસઃ ગૌરક્ષા માટેનું પોઝિટિવ વાતાવરણ કેમ ન સર્જી શકાય...l કચ્છમાં અલગ પ્રકારની ખાપ પંચાયત...l ગ્રીન એનર્જીનું નેટવર્ક – વન્ય સૃષ્ટિ માટે ખતરો...l ગુજરાતકારણઃ વ્યૂહરચનામાં કોન્ગ્રેસની હાલત દેવાળિયા પક્ષ જેવી...l રાજકાજઃ જીએસટીના અમલનું સપનું સાકાર થશે...l ચંપારણ્ય સત્યાગ્રહનાં સો વર્ષઃ જ્યારે સત્ય કસોટીની એરણે ચડ્યું...l કાળાં નાણાનું કેન્દ્રઃ અમદાવાદનું ગોતા સિરામિક માર્કેટ...l આઇપીએલઃ  સ્ટાર ખેલાડીઓની વિકેટો પડી...l ડોક્ટર્સની અછત – બાળદર્દી પરેશાન...l સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાંચ દાયકાની સફર...l ગલ્ફ દેશોમાં જતાં પહેલાં વિચારજો...l મૂવીટીવીઃ ભારતમાં પણ હવે વેબ-સિરિઝનો ટ્રેન્ડ...l પંચામૃત – જિંદગીના સાચા ચિત્રને માણો...l વિચારોની વેબસાઇટમાં – હેપ્પી બર્થ ડે, ભગવાન મહાવીર...l વ્યંગ તરંગઃ કામિની સંઘવીની કલમે – આહ ફેસબુક વાહ ફેસબુક...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે સાસુ અને વહુ – મેઇડ ફોર ઇચ અધર...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મુખ્યમંત્રી નવલકથાનું : 88મું પ્રકરણ...l