Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
। કવર સ્ટોરીઃ સર્વશાસ્ત્રમયી, સત્યા સર્વાસ્ત્રધારિણી – આદ્યશક્તિ દેવીનાં આયુધોની આધ્યાત્મિક શક્તિની ઓળખ...। શક્તિ સ્થાનકોએ જતા પદયાત્રીઓની અન્નપૂર્ણા યાત્રા સાથેની અનુભૂતિ...। મુંબઇસ્થિત મુંબાદેવીઃ આસ્થાનું ધામ...। ડેટાસ્ટિક્સઃ પરમાણુ વેપન્સની કગાર પર દુનિયા – આંકડાકીય માહિતી...। ગાંધીનગર ડાયરીઃ ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ પર હાઇકમાન્ડની બાજનજર...। ગુજરાતી ફિલ્મઃ એકસાથે છ ફિલ્મો રિલીઝ – આશાવાદ કે અતિરેક...। સુરતીઓના સ્વાસ્થ્ય માટે મેડિટેશન સ્ફીયર...। રાજકાજઃ સર્જિકલ સ્ટ્રાઇકઃ એક્શન આખરી નથી...। પંચામૃત – જિંદગીને વહાલી ગણી જીવવામાં જ મજા છે...। વિચારોની વેબસાઇટમાં – નવરાત્રિ અધ્યાત્મ પર્વ ને વ્યવસાય પર્વ પણ છે...। સુખનું સરનામું અને ટૂંકું ને ટચમાં જીવનપ્રેરક બોધકણિકા... । એકમેકનાં મન સુધીમાં – ભ્રષ્ટાચારમાં  પરિવારજનોની ભાગીદારી કેટલી...। ફેમિલી ઝોનઃ હેલ્થ – યુવા – ખાણીપીણી – ફેશન - બ્યુટીમાં જીવનશૈલીના બદલાવની ટિપ્સ...। મૂવી-ટીવીઃ મિર્ઝિયાથી બોલિવૂડમાં પગરણ માંડતી નવોદિત અભિનેત્રી સંયમી ખેરે અભિયાનને આપેલી મુલાકાતના અંશો...। હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...। ટેરોકાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ । મુખ્યમંત્રી નવલકથાનું : 63મું પ્રકરણ...। અભિયાનના પથદર્શક સ્વ. ભૂપત વડોદરિયાને તેમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન સમર્પિત કરીએ છીએ.... પ્લે સ્ટોરમાં જઇ Raedhun App પર પંચામૃત જાગરણ ઓડિયો સ્વરૂપે... સતત તમારા માટે, તમારી સાથે...સતત વાંચતા રહો....