Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરીઃ સાધ્વીએ લજાવી સાધુતા – છદ્મવેશી સાધુતા અને ધર્મની ગ્લાની – વિવાદાસ્પદ જયશ્રીગીરીની કરમકુંડળીની કથની...l રાજકાજઃ મુખ્યપ્રધાનના કંટકછાયા પંથે શશિકલાનું પ્રયાણ...l એનાલિસિસઃ પરિવર્તનની ઝંખના અને બજેટનાં બિંબ-પ્રતિબિંબ...l ગાંધીનગર ડાયરીઃ રૂપાણી સરકારનું બજેટ ‘વિજય’ માટે...l વેલેન્ટાઇન ડે સ્પેશિયલઃ પ્રેમાભિવ્યક્તિ સ્ટાઇલ જેન-નેક્સ્ટ ...l વર્લ્ડ રેડિયો દિવસઃ  આકાશવાણીનો ખેડૂતલક્ષી કાર્યક્રમ લિમ્કા રેકોર્ડબુકમાં ...l ચૂંટણીઃ પંજાબની ચૂંટણીઃ ભાંગડા પા લે...બલ્લે બલ્લે...l રેનબસેરામાં બસેરા નહીં...l કચ્છમાં બિલાડીઓ માટેનું કેટ ગાર્ડન...l ડાકોરના રાજા રણછોડરાયના ત્રણ સમયના ભોગ એક સાથે ધરાવી દેવાય છે...l ક્રિકેટજગતઃ બ્લાન્ડ ક્રિકેટરોની બ્લાઇન્ડ ગેઇમ...l પંચામૃત – સમય બડા બલવાન...l વિચારોની વેબસાઇટમાં – જહાં ચોટ ખાના વહાં મુસ્કુરાના...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મુવીટીવીઃ ‘મંટો’ વિવાદીત લેખકની કૃતિ પર આધારિત ફિલ્મ કેવી હશે...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l મુખ્યમંત્રી નવલકથાનું : 80મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l