Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ ગુજરાતમાં જળસંકટ...l ગુજરાતકારણઃ ગુજરાતના નેતાઓ સમલામત સીટની શોધમાં વ્યસ્ત...l રાજકાજઃ પાકિસ્તાન સાથે આપણે યુદ્ધમાં છીએ તેવું માની ચાલવું પડશે...l એનાલિસિસઃ શાળાઓની ફી અંગેના નિયંત્રણો...l ઇતિહાસઃ પાકિસ્તાનના સર્જક ઝીના અને પારસી યુવતી રૂટીની  રોચક પ્રેમકથા...l જેલના કેદીઓ હવે તેમના પરિવારને ઓનલાઇન મળી શકશે...l મૂકબધિર વ્યક્તિનો કરિશ્મા...l મૂવીટીવીઃ બાહુબલી-2 પછી નવી ફિલ્મ માટેની સંભાવના..l પંચામૃત અને વિચારોની વેબસાઇટમાં જીવનપ્રેરક ચિંતનિકા...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે હાસ્ય લેખ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l નવલિકા – કિરણ મહેતાની કલમે – ટૂંકી વાર્તા ‘કપમાં ઠરી ગયેલી ચા’...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l