Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ પાંચ રાજ્યોનાં રાજપાટ કોને હાથ...l રાજકાજઃ ચૂંટણી, બજેટ અને આચારસંહિતા...l ગાંધીનગર ડાયરીઃ ફાયરબ્રિગેડ નામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...l અનાલિસિસઃ રિસર્જન્ટ ગુજરાતથી શરૂ થયેલી સમિટ વાઇબ્રન્ટ ઇનન્ડિયા તરફ ક્યારે જશે...l સિનિયર સિટીઝનઃ ભરણપોષણનો કાયદો વરિષ્ઠોને ફાયદો...l ક્રાઇમઃ ગેંગવોર-ડબલ મર્ડરઃ ક્રાઇમ ઘટનાથી રાજકોટમાં નવા વર્ષની શરૂઆત...l નોટબંધીની અસરઃ શ્રમિકો માટે નોટબંધી રોજગારબંધી બની...l ભૂજમાં ભુજોડીનું વંદેમાતરમ્ મ્યુઝિયમ વિવાદમાં ફસાયું...l પંચામૃત – શંકા કે ભયના બદલે શ્રદ્ધા રાખવાથી શુભ નીપજે...l વિચારોની વેબસાઇટમાં – ચોટ ખાધા વગર સચોટ લખવાનું લગભગ અશક્ય છે!...l જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ સંવેદનશીલ ફિલ્મ ‘પેડમેન’માં સમાજની સ્ત્રીઓના જીવનને સ્પર્શતી બાબતોને ઉજાગર કરી તેની હદયસ્પર્શી વિગતો સાથે અક્ષય ખન્ના...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 76મું પ્રકરણ...l