Buy Now @ ₹ 20.00
Preview
l કવર સ્ટોરીઃ દેશી વૈભવઃ ઓર્ગેનિક અનાજ અને ફળો – ઓર્ગેનિક પેદાશો સર્વજનહિતાય ન બની શકે!...l એનાલિસિસઃ શું ખેડૂતોની દુર્દશા રોકવા લોનમાફી એ જ માત્ર ઉપાય છે...l અભિમતઃ અક્ષયકુમારને રાષ્ટ્રીય એવોર્ડથી ઘણાને અપચો થયો છે...l વિદેશી વાયરાઃ રાસાયણિક શસ્ત્રો – ગરીબ દેશોના સસ્તા બોંબ...l ગુજરાતકારણઃ મોદીનો ગુજરાત પ્રવાસ – કહીં પે નિગાહ હૈ, કહીં પે નિશાના...l રાજકાજઃ દલાઇ લામાનો વિરોધ ચીનનો અપરાધ બોધ...l મધદરિયે આફતઃ માંડવીનું જહાજ સોમાલી ચાંચિયાનો ભોગ બન્યું...l હોસ્પિટલમાં હુમલાઃ દર્દીના સ્વજનો ડોક્ટર પર હુમલા કેમ કરે છે...l અંગદાન સર્વોત્તમ દાન – ગંભીર બિમારીથી ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન...l મુસ્લિમ મહિલાઓની યોગની મુરાદ...l મૂવીટીવીઃ સુપ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખ ‘જ્યુબિલી ગર્લ’ સ્ટારડમથી ડિપ્રેશન સુધી –. કેન્સરથી પીડાતા વિનોદ ખન્નાનું દર્દ..l પંચામૃત – સ્વયં સાથે સ્પર્ધા...l વિચારોની વેબસાઇટમાં – શાળા સંચાલકોની માફિયાગીરી – સરકાર નહીં, વાલીઓ જ દૂર કરી શકશે...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે – ગધેડો જ સાચો કર્મયોગી છે...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મુખ્યમંત્રી નવલકથાનું અંતિમ પ્રકરણ અને ‘અંત દર્શાવો અને ઇનામ જીતોના વિજેતાની જાહેરાત : 89મું પ્રકરણ...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l