Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ નિવૃત્તિ પછીનો સવાલ- સંપત્તિ, સંસ્કાર કે પરિવાર – વયનિવૃત્તિઃ આંખનું કાજળ ગાલે ઘસ્યું...l નોટબંધીની આદિવાસીઓ પર અસર...l નોટબંધી બાદ રિઅલ એસ્ટેટમાં 60:40નો નાણાં વ્યવહાર જ બંધ થઇ જશે!...l ગુજરાતી પાઠ્યપુસ્તકોઃ વિવાદોની સંપાદિત આવૃત્તિ...l એનાલિસિસઃ કેશલેસ ઇકોનોમી રાજહઠ અને ધરતી પરની વાસ્તવિકતા...l રાજકાજઃ નોટબંધી પર સંસદમાં ચર્ચા કોણ ઇચ્છતું હતું...l ગાંધીનગર ડાયરીઃ ગુજરાત કેશલેસની આગેવાની લેશે...l નોટબંધી મામલે પચાસ દિવસ પછી મોટું આંદોલન કરશે – રણદીપસિંહ સુરજેવાલા સાથેની મુલાકાતના અંશો...l પૂર્વાંચલ પ્રદેશોમાં આતંકના આંગણે ગાંધીવિચારનું રોપણ...l સતત 365 દિવસ સુધી સાંતાક્લોઝ...l પંચામૃત – અહંભાવનો બોજો લઇને માણસ ક્યાંય પહોંચી શકતો નથી...l એકમેકનાં મન સુધીમાં – સંતાનો સાથે સંવાદિતા વધારવી જરૂરી...l વિચારોની વેબસાઇટમાં – અભાવનું દુઃખ દૂર કરી શકાય, સ્વભાવના દુઃખનો કોઇ ઉપાય નથી!...l સુખનું સરનામું - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ ‘દંગલ’ ફિલ્મની અંતરંગ રસપ્રદ વાતો તેના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 72મું પ્રકરણ...l