Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ – આઇએસના ભારતપ્રવેશના તાણાવાણા - દેશમાં આઇએસની જાળ ભેદાય છે ત્યારે...l ગાંધીનગર ડાયરીઃ ભાજપમાં હજુ ઘણા અમિત શાહની આણને સ્વીકારતા નથી...l સંદર્ભઃ હવે ભાજપ પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ ચૂંટી શકશે...l એનાલિસિસઃ નરેન્દ્ર મોદીનું ‘ન્યૂ ઇન્ડિયા’ શું છે...l રાજકાજઃ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો- પડે છે ત્યારે સઘળું પડે છે...l ગ્રામ્ય કમ્પ્યૂટર ઓપરેટર્સ પણ લડતના મૂડમાં...l હવે મિશન ગુજરાત...l કચ્છના વિકાસ સામે પ્રશ્નો કેમ ઉઠાવાય છે...l પરંપરાઃ ચિઠ્ઠી ઉપાડી નક્કી થતાં લગ્નો...l પંચામૃત – ક્લેશ નામના કેન્સરથી બચો...l વિચારોની વેબસાઇટમાં – વિવાદાસ્પદ વિધાનોનો બકવાસઃ આજનો અભિશાપ બની રહ્યો છે...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મહિલા  વિશેષઃ...l...l...l મૂવીટીવીઃ ‘સંજય દત્તઃ બોલે તો સરમણ મુંઝા’ – ‘શેર’ ફિલ્મમાં સંજય દત્તની કહાની...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હેલ્થ સ્પેશિયલમાં કિડની, ઉનાળાની ગરમી અને તણાવને લગતી જાણકારી...l હાસ્યની નવી કોલમઃ ‘વ્યંગ’માં કલ્પના દેસાઇની કલમે – કોઇનાં ચંપલ ચોરાયા છે...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l મુખ્યમંત્રી નવલકથાનું : 85મું પ્રકરણ...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l