Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ – ભારતીય ચલણમાં ચેન્જઃ તાર્કિક કે તઘલખી! – અર્થશાસ્ત્રનું તર્કશાસ્ત્ર – ચલણનું ચલકચલાણું, કોના ઘરે ભાણું...l ડેટાસ્ટિક્સઃ બે હજારની નવી ચલણી નોટોની ખાસિયાત શું છે...l ગાંધીનગર ડાયરીઃ ક્યા અધિકારી-રાજનેતા પાસે કેટલું કાળું નાણું...l એનાલિસિસઃ શું અર્થતંત્રની ઉન્નતિ અફરાતફરીના માર્ગે જ શક્ય છે...l રાજકાજઃ નોટો રદ કરવાના પગલાંની રાજકીય અસરો કેવી રહેશે...l કરન્સી સ્ટ્રાઇકઃ ફૂલગુલાબી આશાઓ વચ્ચે સબ્ર કી ઇન્તેંહા...l એક્સપર્ટ વ્યૂઃ ડોનાલ્ડ ટ્રમ્પઃ અમેરિકા આધારિત અર્થતંત્રને નુસસાન થશે...l વિશ્વઃ ટ્રમ્પનું અમેરિકા અને ટ્રમ્પની દુનિયા કેવાં હશે... l સાબરમતી જેલ ઉદ્યોગમાં હવે ધમધમાટ આવશે...l અસ્થિર મગજની માતાના બાળકનો ઉછેરઃ માનવતાની મિશાલે જિંદગી સંવારી...l કચ્છઃ સૌર ઊર્જાની વિગતો વરાળ થઇ ગઇ!...l પંચામૃત – જીવનમાં દરેક બાબતે આર્થિક ગણતરીના હિસાબ ન માંડવા...l એકમેકનાં મન સુધીમાં – સંબંધ તૂટવાથી હાશકારો જ થાય...l વિચારોની વેબસાઇટમાં – કરન્સીનો નિર્ણય રાજકીયઃ મનમોહનજી રાજકારણી ન હતા, મોદીજી અર્થશાસ્ત્રી નથી...l સુખનું સરનામું - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકુ ને ટચમાં ચિંતનકણિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ ‘રોક ઓન-2’ ફિલ્મ સંદર્ભે પૂરબ કોહલી સાથેની મુલાકાત...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 68મું પ્રકરણ...l