Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ ફેમિલી બિઝનેસઃ નવી મંઝિલ, નવા આયામ...l રાજકાજઃ કાશ્મિરિયત સામે ત્રાસવાદી સંગઠનો જ ખતરારૂપ છે...l ગુજરાતકારણઃ ગુજરાતમાં અહેમદ પટેલ સક્રિય બન્યા તે સંકેતો શું આપે છે...l એનાલિસિસઃ ઓબીઓઆર-ભારતને અવગણીને ચીન કેટલું આગળ વધી શકશે...l સાયબર હુમલો – આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી...l ‘આપ’ કા ક્યા હોગા જનાબે આલી...l વધતા વૃદ્ધાશ્રમો, ઘટતી માનવતા...l કચ્છઃ બન્નીના વિકાસ માટે સામુદાયિક અધિકારનો દરજ્જો જોઇએ...l ભારતીય રેલનો ક્લોથવોશ પ્રોજેક્ટ અમદાવાદમાં...l ઇતિહાસઃ ડો. હરિ દેસાઇની કલમેઃ મહંમદ અલી ઝીણાનાં બહેન ફાતિમાની પાકિસ્તાનમાં હત્યા કરાઇ હતી...l મૂવીટીવીઃ ...l પંચામૃત અને વિચારોની વેબસાઇટમાં જીવનપ્રેરક ચિંતનિકા...l વ્યંગ રંગમાં હર્ષદ પંડ્યાની કલમે હાસ્ય લેખ...l ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l નવલિકા – હર્ષદ પંડ્યાની કલમે – ટૂંકી વાર્તા ‘શિકાર’...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l