Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । વિક્ષિપ્ત મનઃ લોકડાઉનની ઘાતક અસર...। । કોરોના, લોકડાઉન, કંટાળો,મનોરોગ - ઉકેલ...। । કોરોનાએ લાઇફસ્ટાઇલ ઉપરાંત વેડિંગ સ્ટાઇલમાં પણ પરિવર્તન આણ્યું...। । લોકડાઉનઃ બેરોજગારી અને માનસિક તણાવ...। । વિદેશી વાયરાઃ લોકડાઉનમાં આલ્કોહોલની ડિમાન્ડ...। । પ્રેમમાં આડે આવ્યો લોકડાઉનનો અવરોધ...। । પાંજો કચ્છઃ કોવિડ-19ના કારણે ખેતીને આધૂનિક બનાવવી પડશે...। । સોશિયલ મીડિયાઃ વગર મોતે મરવાની ટોળાશાહીની ઉતાવળ...। । રાજકાજઃ શ્રમજીવીઓની વતન વાપસી, તંત્રની બંધ મુઠ્ઠી ખૂલી ગઇ...। । ચર્નિંગ ઘાટઃ નિઝામુદ્દીનનો સાચો મુરીદ...। । પૂર્વાપરઃ ઇશા કુન્દનિકાને શ્રદ્ધાંજલિ...। । પ્રશંસનીયઃ જય ગાંગડિયા – ખરા અર્થમાં ‘સ્પેશિય ચાઇલ્ડ’...। । ટેકનોલોજીઃ આકાશવાણી રેડિયોનું નવું ક્લેવર- યુટ્યૂબ અને એપ્સ દ્વારા મનોરંજન અને સમાચારનું પ્રસારણ...। । કોલકાતા કોલિંગઃ રવીન્દ્ર જયંતી 8 મે વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરનું સ્મરણ...। । વિઝા વિમર્શઃ નાટ્યકર્મીઓ માટે પી-3 વિઝા અને ‘કોરોના રાહત ફંડ’ની વાત...। । પંચામૃતઃ । ચર્નિંગ ઘાટ । રાજકાજ । હસતાં રહેજો રાજ । વ્યંગરંગ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ...। યુવાઃ સ્ટે એટ હોમ-ઓનલાઇન સ્ટડી યુવાનોનો નવો ટ્રેન્ડ...। મૂવીટીવીઃ ઇરફાન અને ઋષિકપૂરને શ્રદ્ધાંજલિ...। શબ્દસફર । નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું સત્તાવીસમું પ્રકરણ...।