Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
અભિયાન’ – રેગ્યુલર અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે. કવર સ્ટોરી: - ગુજરાતના પ્રયોગશીલ ખેડૂતો કેસર, ચંદન ઉગાડે છે... - સૌરાષ્ટ્રમાં વરસાદની સાથે પાકની બદલાતી પેટ્રન... - રૂબેલા-ઓરીની રસીનું સત્ય... - ગુજરાતના તેર શહેરો પ્રવેશી રહ્યા છે રેડિયો યુગમાં... ટોપ એફએમની પ્રસ્તુતિ... - ભૂજમાં હતી કવિઓ તૈયાર કરવાની પાઠશાળા... - બાંગ્લાદેશી ઘૂસણખોરોઃ દેશને ધર્મશાળા બનવા દઇ શકાય નહીં... - કારકિર્દીની ક્ષિતિજઃ ઇતિહાસમાં નિપૂણ યુવાનો માટે રોજગારીની અનેક તકો... - કામિની સંઘવીની કલમે ‘રાઇટ એન્ગલ’ નવલકથા.પ્રકરણઃ 20. - પંચામૃત - ચર્નિંગ ઘાટ – હૃદયકુંજ –  હસતાં રહેજો રાજ – વ્યંગરંગ – કાર્ટૂન્સ – ફેમિલી ઝોનઃ. - ખાણીપીણીમાં ફરારી વાનગીઓનો રસથાળઃ રજગરાનાં વડાં..- સુરણની ખીચડી.. - યુવા - નવી ક્ષિતિજઃ ઇતિહાસમાં નિપૂણ યુવાનો માટે રોજગારીની તકો..– મૂવીટીવીઃ સ્વ. રબને બનાદી જોડીઃ પ્રિયંકા-નિક લગ્નગ્રંથિથી જોડાશે.