Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । વિશ્વ યોગદિન વિશેષ...। । ભારતીય યોગના અમેરિકામાં પેટન્ટના વિક્રમી પ્રપંચ...। । એક ભારતીય યોગગુરૂના અમેરિકામાં વિક્રમી પ્રપંચો...। । ગુજરાતી યોગગુરૂ અમૃત દેસાઇનો અમેરિકામાં શક્તિપાત...। । ભારતીય યોગવિદ્યા પર વિદેશીઓની ચાંચિયાગીરી...। । હોટ, ગોટ, ડોગ, વિન્યાસ અને વાઇન યોગ...। । યોગાસન એ યોગ નથી...બનાવટી યોગગુરૂથી ચેતજો...। । રાજકાજઃ ભ્રષ્ટ અધિકારીઓને નિભાવી લેવાની મનોવૃત્તિનો છેદ...। । ચર્નિંગ ઘાટઃ ન્યૂઝ આપણા માટે કે આપણે ન્યૂઝ માટે...। । ‘વાયુ’ સંકટઃ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સરાહનીય કામગીરી...। । સુરત એરપોર્ટને નડતરરૂપ ઇમારતો માટે જવાબદાર કોણ...। । પશ્ચિમ બંગાળ મમતાના હાથમાંથી સરકી રહ્યું છે...। । વિઝા વિમર્શઃ ડો. સુધીર શાહની કલમે અમેરિકન વિઝા અને ઇમિગ્રેશનની સરળ ભાષામાં રજૂઆત – અમેરિકા ભણવા જવું છે । સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું 28મું પ્રકરણઃ । । ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । હૃદયકુંજ । રાજકાજ । તિકડમ્ । ‘હસતાં રહેજો રાજ’ । ‘ફેમિલી ઝોન’...। ‘નવી ક્ષિતિજ’...। યુવા । હેલ્થ । ખાણીપીણી । મૂવીટીવીઃ...।