Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયઃ વિવાદ નહીં, હવે સંવાદનો સૂર...। । રાજકાજઃ નવા મોટર-વ્હીકલ એક્ટ સામે ઊહાપોહ કેટલો યોગ્ય...। । વિજ્ઞાનઃ ચંદ્ર પર ‘સોફ્ટ’ લેન્ડિંગ આટલું હાર્ડ...। । ટેકનોલોજીઃ મલ્ટિપ્લેક્સના માથે જીઓ ફાઇબરની તલવાર...। । કોલકાતા કોલિંગઃ ગુમનામીઃ દટાયેલા ઇતિહાસની કચકડે કંડારાયેલી હકીકત...। । સંરક્ષણઃ સુરક્ષાને લઇને ખંભાતનો દરિયાકાંઠો કોના ભરોસે...। । પૂર્વાપરઃ કલમ 370ના સૌ પ્રથમ કાનૂની જંગમાં ગુજરાતી બેરિસ્ટર...। । વિઝા વિમર્શઃ એચ -1 બી વિઝા - સિક્કાની બે બાજુ – ડો. સુધીર શાહની કલમે અમેરિકન વિઝા અને ઇમિગ્રેશનની સરળ ભાષામાં રજૂઆત । સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું 40મું અંતિમ પ્રકરણઃ । । ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । હૃદયકુંજ । રાજકાજ । તિકડમ્ । ‘હસતાં રહેજો રાજ’ । ફેમિલી ઝોનઃ । ખાણીપીણીઃ । હેલ્થઃ । નવી ક્ષિતિજઃ મોલિક્યુલર બાયોલોજી ક્ષેત્રે નવી રોજગારીની તકો...। મૂવીટીવીઃ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ...।