Akram Youth Gujarati


Top Clips From This Issue
મિત્રો, આપણે બધાએ ક્યારેક તો વિચાર્યું જ હશે કે, “આવું મારી જોડે કેમ થયું ” અભ્યાસમાં પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ ખરાબ ગ્રેડ આવે આથવા આપડી સખત મહેનત પછી પણ આપણી કદર ના થાય આમાં સંજોગો અને પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ આ બધા માટેનું મૂળભૂત કારણ છે ‘અંતરાય’ આવરોધો. પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની આગવી શૈલીમાં ‘અંતરાય’ વિષે આપણને જાણકારી આપી છે અને માત્ર વિવિધ પ્રકારનાં અંતરાય કર્મ વિષે જ નહીં પરતું એ કેવી રીતે બંધાય છે અને શું પુરુષાર્થથી આપણે એમાંથી છૂટી શકીયે તેનું પણ માર્ગદર્શન આપ્યું છે. આ અંકમાં, આપણે અંતરાય કર્મ ને વધારે સારી રીતે સમજી શકીએ, એ માટે અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે.