Body Building Course: બૉડી બિલ્ડિંગ કોર્સ
Body Building Course: બૉડી બિલ્ડિંગ કોર્સ Preview

Body Building Course: બૉડી બિલ્ડિંગ કોર્સ

  • Thu Oct 06, 2016
  • Price : 110.00
  • Diamond Books
  • Language - Gujarati
This is an e-magazine. Download App & Read offline on any device.

આ પુસ્તકમાં બૉડી બિલ્ડિંગ માટે ચરણબદ્ધ રીતથી વ્યાયામોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને કોઈ પણ વ્યક્તિ સહજ રીતથી કરીને નામ કમાઈ શકે છે. પુસ્તકમાં આપવામાં આવેલા નિયમ વગેરે શિથિલનીય છે. એને પોતાની જરૃરિયાત અનુસાર બદલાઈ/ઓછા-વધારે કરી શકાય છે. પુસ્તકમાં અમે વ્યાયામના દિશા-નિર્દેશ વગેરે આપ્યા છે, એમને યોગ્ય રીતે અપનાવીને તમે સફળ બૉડી બિલ્ડર બની શકો છો.
એ જરૃરી નથી કે સફળ બૉડી બિલ્ડર એ જ હોય છે, જેના મસલ્સ, અંગ-પ્રત્યંગથી પુષ્ટતા ફૂટતી નજરે પડે છે. આપણો ઉદ્દેશ્ય વ્યક્તિને 'ફિટ' રાખવાનો છે અને આ દિશામાં આ પુસ્તક એવા લોકો માટે વરદાન સાબિત થશે, એવો અમારો વિશ્વાસ છે