Festival of India : Dusshera :ભારતના તહેવાર: દશેરા

Complimentary Offer

  • Pay via readwhere wallet and get upto 40% extra credits on wallet recharge.

Festival of India : Dusshera :ભારતના તહેવાર: દશેરા

This is an e-magazine. Download App & Read offline on any device.

દશેરા મહત્ત્વપૂર્ણ હિન્દૂ તહેવારોમાંથી એક છે. આ શુભ દિવસે શ્રીરામે દુષ્ટ રાવણનો અંત કર્યો, જે એમની પત્ની સીતાને અપહરણ કરીને લઈ ગયો હતો. આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિઓની જીત છે, આથી એને 'વિજયાદશમી' પણ કહે છે. આ આખા દેશમાં ઉમંગ તેમજ ઉલ્લાસથી મનાવવામાં આવે છે.