Festival of India : Holi : ભારતના તહેવાર: હોળી

Complimentary Offer

  • Pay via readwhere wallet and get upto 40% extra credits on wallet recharge.

Festival of India : Holi : ભારતના તહેવાર: હોળી

This is an e-magazine. Download App & Read offline on any device.

હોળી રંગોનો તહેવાર છે. આ હિન્દુઓનો મોજ-મસ્તીભર્યો અનોખો તહેવાર છે. આ પોતાની સાથે મસ્તી, નાચ-ગીત તેમજ મેળ-મિલાપનો સંદેશ લાવે છે. આ દેશમાં તથા વિદેશોમાં રહેતા ભારતીયોની વચ્ચે ખૂબ જ ધૂમધામ તેમજ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ ફાગણ મહીનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે, જે ફેબ્રુઆરી કે માર્ચ મહીનામાં પડે છે.