Festival of India : Navratra : ભારતના તહેવાર: નવરાત્રિ

Complimentary Offer

  • Pay via readwhere wallet and get upto 40% extra credits on wallet recharge.

Festival of India : Navratra : ભારતના તહેવાર: નવરાત્રિ

This is an e-magazine. Download App & Read offline on any device.

નવરાત્રિ હિન્દુઓના લોકપ્રિય તહેવારોમાંથી એક છે, જે નવ દિવસ સુધી મનાવવામાં આવે છે. 'નવ' એટલે 'નૌ' તેમજ 'રાત્રિ' એટલે 'રાત'. આ પ્રકારે નવ રાતો સુધી નવરાત્રિ સમારોહપૂર્વક મનાવવામાં આવે છે. આ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે શક્તિનું રૃપ છે.