Mother Teresa : મધર ટેરેસા

Complimentary Offer

  • Pay via readwhere wallet and get upto 40% extra credits on wallet recharge.

Mother Teresa : મધર ટેરેસા

This is an e-magazine. Download App & Read offline on any device.

મધર ટેરેસાનું નામ આખા સંસારમાં ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેઓ એક અલ્બેનિયન રોમન કેથોલિક નન હતી, સાથે જ એમને ભારતની નાગરિકતા પણ પ્રાપ્ત હતી. એમણે નિર્ધનો તેમજ જરૃરતમંદોની સેવા માટે પૂરું જીવન સમર્પિત કરી દીધું. તેઓ માનવ-જાતિ માટે પ્રેરણાસ્ત્રોત છે. એમનું વાસ્તવિક નામ એગ્નેસ ગોંઝા બોજ્યૂ હતું.