Subhas Chandra Bose : સુભાષચંદ્ર બોસ

Complimentary Offer

  • Pay via readwhere wallet and get upto 40% extra credits on wallet recharge.

Subhas Chandra Bose : સુભાષચંદ્ર બોસ

This is an e-magazine. Download App & Read offline on any device.

નેતાજી સુભાષચંદ્ર બોસને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઓજસ્વી તેમજ ક્રાંતિકારી નેતાઓમાંથી એક માનવામાં આવે છે. એમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિન્દ ફોજ બનાવી તેમજ અંગ્રેજ તથા અન્ય પશ્ચિમી દેશો વિરુદ્ધ, એનું નેતૃત્વ કર્યું. તેઓ પોતાના અતૂટ સાહસ તેમજ નિર્ભીક વ્યક્તિત્વ માટે ઓળખાય છે.