logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી
Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી

Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી

By: Diamond Books
50.00

Single Issue

50.00

Single Issue

  • Thu Nov 10, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Gujarati

About Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી

'દિવાળી' પ્રકાશ તેમજ હર્ષોલ્લાસનો તહેવાર છે. આ બુરાઈ પર અચ્છાઈની વિજયનો પ્રતીક છે. 'દિવાળી'નો અર્થ છે 'દીવાઓની પંક્તિ' આ હિન્દુઓનો સૌથી પ્રમુખ તહેવાર છે. શીખ તેમજ જૈન ધર્મના અનુયાયી પણ આને મનાવે છે. આખા સંસારમાં હિન્દૂ પ્રતિવર્ષ ઑક્ટોબર કે નવેમ્બર મહીનામાં દિવાળીનો તહેવાર મનાવે છે.

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે, આ કાર્તિક મહીનાના પંદરમાં દિવસે મનાવવામાં આવે છે. આ દશેરના ઠીક વીસ દિવસ પછી હોય છે. આ તહેવાર પૂરા પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે- ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા તેમજ ભાઈબીજ.