logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Secrets of Super Success : સીક્રેટ્સ ઑફ સુપર સક્સેસ
Secrets of Super Success : સીક્રેટ્સ ઑફ સુપર સક્સેસ

Secrets of Super Success : સીક્રેટ્સ ઑફ સુપર સક્સેસ

By: Diamond Books
125.00

Single Issue

125.00

Single Issue

  • Mon May 01, 2017
  • Price : 125.00
  • Diamond Books
  • Language - Gujarati

About Secrets of Super Success : સીક્રેટ્સ ઑફ સુપર સક્સેસ

આ પુસ્તક એ બધા યુવા, મધ્યમ ઉંમરવાળા તથા વૃદ્ધ વાચકો માટે એક અણમોલ સંપત્તિ છે, જે પોત-પોતાના ક્ષેત્રોમાં સફળ થવા હેતુ સંઘર્ષરત છે. લેખકે સફળતાનો યોગ્ય ભાવાર્થ વાચકોના મનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એમાં સફળતા પ્રાપ્ત કરવાની કુલ ૧૦૮ ટિપ્સ અને ટ્રિક્સ આપવામાં આવેલ છે. આ પુસ્તક સંક્ષિપ્ત છે પરંતુ તમને પોતાના પાનાઓથી વધારે જાણકારી આપશે તથા તમારું યોગ્ય માર્ગદર્શન પણ કરશે. એમાં સફળ વ્યક્તિને વધારે સફળ બનાવવાના ગુરુમંત્ર પણ આપવામાં આવ્યા છે.

આલોચકો તેમજ વિશેષજ્ઞો દ્વારા વિશેષ રૃપથી અનુશંસિત.