logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Abhiyaan Dated 11 March 2017 Issue No. 1612
Abhiyaan Dated 11 March 2017 Issue No. 1612

Abhiyaan Dated 11 March 2017 Issue No. 1612

By: Abhiyaan Magazine
10.00

Single Issue

10.00

Single Issue

  • Abhiyaan Dated 14 October 2017 Issue No. 1644
  • Price : 10.00
  • Abhiyaan Magazine
  • Issues 4
  • Language - Gujarati
  • Published weekly

About this issue

[કવર સ્ટોરી]: - બીમારીનાં મૂળ પૂર્વજન્મમાં હોઇ શકે? એક કોયડો... - ગાંધીજી, ટપાલ ખાતું અને યુવાનો... - ગુજરાતના ચૂંટણીજંગમાં સાધુ-સંતો ઝુકાવશે...! - કચ્છ જિલ્લાના વિભાજનની હિલચાલ... - મુવીટીવી – ટોમ ઓલ્ટરઃ નખશીખ હિન્દુસ્તાની એક અંગ્રેજઃ - બનારસ હિંદુ યુનિવર્સિટીઃ કેમ્પસ કલહના કારણો કયા છે? - લાસ-વેગાસનો હુમલો આતંકી હિંસા નથી... ? - કચ્છઃ વિભાજનની દિશામાં ધીમી આગેકૂચ... ! - ‘ચર્નિંગ ઘાટ’ - ‘હૃદયકુંજ’ - ‘હસતાં રહેજો રાજ’ – ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ – - ફેમિલી ઝોનઃ હેલ્થ - ફેશન – બ્યુટી - મૂવીટીવીઃ   - સાયન્સ ફિક્શન ‘ધ મંડલમ્’  પ્રકરણઃ 15 – અભિમન્યુ મોદી

About Abhiyaan Dated 11 March 2017 Issue No. 1612

 l કવર સ્ટોરીઃ ગુજરાતમાં ખૂની હોળી ખેલવાનાં ષડયંત્રોનો પર્દાફાશ –દાઉદ ગેન્ગના ચાર શાર્પશૂટર ઝડપાયા – સલામ એટીએસ અને ગુજરાત પોલીસને...l ગાંધીનગર ડાયરીઃ નલિયાકાંડ – કોંગ્રેસ દિશા ભૂલી ગઇ...l એનાલિસિસઃ ચૂંટણીમાં વિજયનો શ્રેય રણનીતિને ફાળે જશે...l રાજકાજઃ અમેરિકી ભારતીયોની દુર્દશાનો આ આરંભ છે?...l મુકામ મુંબઇઃ મહાપાલિકાના પરિણામ પછી શું...l વિવાદઃ સ્વયંભૂ શંકરાચાર્યોથી સાવધાન!...l ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ રામભરોસે...l દીવમાં દરિયાઇ સંપદાનું અનોખું મ્યુઝિયમ...l 'પંચામૃત' – કદરની દરકાર...l 'વિચારોની વેબસાઇટ'માં – આવા થોડા નવા દિવસો ઊજવવાનું આપણે વિચારીએ...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મહિલા  વિશેષઃ હેમલતા તિવારીઃ ‘સ્વરાધાર’નો આધાર...l ચૌલા દોશીઃ કેનવાસ પર પીંછીને બદલે ચપ્પુ ચલાવતા કલાકાર...l ગીરની દીકરીની હિંમતને સલામ...l મૂવીટીવીઃ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ – પહલાજ નિહલાની પર રહેમ કરો...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 83મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l