logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Gujaratchitra, Valsad
Gujaratchitra, Valsad

About this issue

ગુજરાત ઃ ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૮૦ કેસ, ૧૪ના મોત આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ડીવોર્મિંગ ડેની ઉજવણી કરાઇ રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ સાળંગપુર કષ્ટભંજન દેવનું સોશિયલ એકાઉન્ટ હેક થયું પ્રતિષ્ઠિત અમૂલ ડેરી ઉપર કોંગ્રેસે આધિપત્ય મેળવ્યું સંપૂર્ણ તકેદારી સાથે જેઈઈ-નીટની પરીક્ષા યોજાશેઃ શિક્ષણ મંત્રી ચુડાસમા પ્રણવદાને મોદી, અમિત શાહ, સોનિયા અને રાહુલની અંજલિ શાહ કોરોનાને હરાવીને પાછા ફર્યા કાશ્મીરમાં જવાનોમાં ડિપ્રેશન આઠ માસમાં ૧૮ આત્મહત્યા દિવાળી સુધીમાં કોરોના ઉપર કાબૂ મેળવી લેવાશે ઃ હર્ષવર્ધન ભારત-ચીનના સૈનિકો વચ્ચે નિયંત્રણ રેખા પર અથડામણ દેશને પહેલી વેક્સીન વર્ષના અંતે મળી જશે ઃ હર્ષવર્ધન અમેરિકામાં ટ્રમ્પ સમર્થકો-વિરોધી વચ્ચે ઘર્ષણ ઃ બેનાં મોત ઈન્ટરનેશનલ ફ્લાઈટો પરની રોક ૩૦ સપ્ટે. સુધી લંબાવાઇ કોરોનાઃજૂનમાં જીડીપીમાં ૨૩.૯૦ ટકાનો ઘટાડો થયો કોવિડ-૧૯ના બિન જરૂરી મોંઘા ઇન્વેસ્ટીગેશન ન કરવા વલસાડ કલેકટરની અપીલ દાનહના સાયલીથી અજાણ્યો નવજાત મળ્યો ડાંગ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોને તક કડાણાંથી પાણી છોડાતા નર્મદા-મહીસાગર નદીમાં પૂર સુરતના વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી વલસાડ જિલ્લામાં નવા છ વિસ્તારોને એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા રાજકોટ ખાતે ૧૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કોરોના લીધે અંબાજીના દર્શન માટે ઓનલાઈન સુવિધા કરાઈ ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન પૂર્વ રાષ્ટ્રપતિના નિધનનો ૭ દિન શોક પાળવામાં આવશે ભારત સબમરીન બનાવવા માટે તૈયાર ભારત અને ચીન વચ્ચે તણાવને લઈને શેરબજારમાં ભારે કડાકો

About Gujaratchitra, Valsad

Gujaratchitra is a Leading newspaper of South Gujarat & UT of Daman & Diu and Dadra & Nagar Haveli