logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Gujaratchitra, Valsad
Gujaratchitra, Valsad

About this issue

વલસાડમાં કોરોનાં વોરયર નું સન્માન

બામટી જલારામ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

વાપીની આર. કે. દેસાઈ કોલેજ ઑફ એજ્યુકેશનના વેબિનાર 

મોરાઈ વેલ્સ્પન કંપનીમાં કામ કરતા કામદારોમાં કોરોનામાં લેવા પડતી સાવચેતી અંગે યોજાયેલ સેમીનાર

વલસાડ જિલ્લામાં ચોમાસું નહીં જામતા ધરતીપુત્રોમાં હતાશા

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા હવે વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરાયેલ 30 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આજે 1085 ઘરોના 4343 લોકોનો સર્વે કરી તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ અને 584 ઉકાળા તેમજ 2691 શમશમનીવટી ટેબ્લેટનું વિતરણ 

દાદરા નગર હવેલીમાં આઈટી સેલ દ્વારા રખાતી શોસ્યલ મીડિયા પર નિગરાનીમાં માહોલ બગડવાના આશયથી પોસ્ટ મૂકનાર સ્વેતલ ભટ્ટ પર પોલીસે કડક કાર્યવાહી કરી ધરપકડ કરતા અન્ય આવા તત્ત્વો માટે પણ આ પગલું સબકસમાન બની જશે.

ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા ૧૦૬૫ ઘરોના ૪૩૪૩ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો

વિશ્વની પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું PPE કિટ્સ લોન્ચ...

શાળાઓમાં ૨૨૧ને બદલે માત્ર ૧૩૭ દિવસનું શૈક્ષણિક કાર્ય શક્ય 

આગામી સપ્તાહમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી 

ગુજકેટ પરીક્ષાની તારીખ બદલવા શિક્ષણમંત્રી ચુડાસ્માને રજૂઆત 

આત્મનિર્ભર ભારત પેકેજઃમાત્ર ૨૮% મજૂરને રેશન 

ધરપકડના નાટક બાદ વિકાસનું એન્કાઉન્ટર 

ભારે દબાણ પગલે WHOના નિષ્ણાતોની તપાસ માટે પહોંચી 

ભારત-ચીન વચ્ચેના તણાવનો ભારે ફાયદો ઉઠાવતું પાકિસ્તાન

ICSE, ISCમાં ધો.૧૦માં ૯૯.૩૩% વિદ્યાર્થીઓ પાસ 

બિહારમાં ચાર માઓવાદીને ઠાર મરાયા ઃ ૧ જવાન ઘાયલ 

મકાનભાડાની તકરારમાં સમાધાન કરાવતી વલસાડ ૧૮૧ અભયમ્‌

કોરાનાના સંક્રમણને રોકવા જિલ્લામાં નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાશે

આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળશે

About Gujaratchitra, Valsad

Gujaratchitra is a Leading newspaper of South Gujarat & UT of Daman & Diu and Dadra & Nagar Haveli