logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Gujaratchitra, Valsad
Gujaratchitra, Valsad

About this issue

હવે ગુજરાતમાં પણ ૭૦ માળની ઈમારતોને મંજૂરી મળશે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ધરમપુરમાં ૧૧૦ મિમી વરસાદ પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ ભાજપ માટે મહત્વનો રહેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અપાતી સબસીડીમાં ગોટાળો કોલ સેન્ટરથી ૬ યુવતી સહિત ૧૯ ઝબ્બે, ભાઈ-બહેન ફરાર કોરોના ઃકેસ ૨૭ લાખ ઉપર,નવા ૫૫૦૦૦ કેસ દેશમાં એક જ દિને અધધ.. ૯,૦૦,૦૦૦ કોરોના પરીક્ષણ પીએમ કેર્સ ફંડને NDRFમાં ટ્રાન્સફરની માગ ફગાવી દેવાઈ મોંઘવારીમાં પેટ્રોલમાં સતત ત્રીજા દિવસે વધારો ઝીંકાયો સાંસદ કિરીટ સોલંકીના બંને ઘરઘાટીના નાર્કો ટેસ્ટ કરાશે  ..તો નિર્જીવ વસ્તુમાં પણ પ્રાણ પુરાય છે વલસાડ જિલ્લામાં નવા એપીસેન્ટર અને કન્ટેઇનમેન્ટ એરીયા પ્રસિદ્ધ ભારે વરસાદના પગલે વલસાડ કલેક્ટર આર.રાવલે બેઠક યોજી સરકારી કચેરી પરિસરમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃતઓના પ્રવેશ પર પ્રતિબંધ મધુબન ડેમ જળસ્તર જળવાતા તંત્રને રાહત, સપાટી ૭૫.૯૦ મીટર ધરમપુરના બોપી-મોળાઆંબાને જોડતો લો લેવલ બ્રિજ ડૂબી ગયો સેલવાસના મસાટ ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમા આગ ભારતે પાક. સરહદ પર તેજસ ફાયટર જેટ તૈનાત કર્યા મોદી સરકાર નાગા શાંતિ વાર્તાને ફરી પાટા ઉપર લાવવા માગે છે ભીલાડમાં પત્નીના મૃત્યુના પાંચમાં જ દિને પતિએ પણ જીવ છોડી દીધો બજાર મજબૂત ઃ સેન્સેક્સમાં ૪૭૭ અને નિફ્ટીમાં ૧૩૮ પોઈન્ટનો ઊછાળો મધ્યપ્રદેશ પેટાચૂંટણી ઃ ‘બીજા રાજ્યોના લોકોને સરકારી નોકરી નહીં’નું વચન  

About Gujaratchitra, Valsad

Gujaratchitra is a Leading newspaper of South Gujarat & UT of Daman & Diu and Dadra & Nagar Haveli