logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Gujaratchitra, Valsad
Gujaratchitra, Valsad

About this issue

કોરોના ઃ ૨૪ કલાકમાં વધુ ૬૦,૯૭૫ કેસ નોંધાયા ભારતીય રેલવેની વેબસાઈટથી ૭ લાખ યાત્રીનાં ડેટા લિક થયા પીઓકેમાં ચીનના પ્રોજેક્ટો સામે હાથમાં મશાલો સાથે લોકોનો વિરોધ મસુદ અઝહર સહિત ૧૩ સામે પુલવામા કેસમાં ચાર્જશીટ કરી ભાગેડુ નિરવ મોદીની પત્નિ સામે ઈન્ટરપોલની નોટિસ ભારતે એક નવી ઉંચાઈ સર કરી, સાજા થયેલા કુલ દર્દીઓ ૨૪ લાખને પાર થઇ ભગોદ નદીમાંથી બિનવારસી લાશ બાબત ધરમપુરના પેણધાથી યુવાન ગુમ જાણવા જોગ જીજીઝ્ર અને ૐજીઝ્રની પુરક પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક જાહેરનામું માતાને પરેશાન કરતા પિતાને પુત્રએ ફટકાર્યા દાંતમાં દુઃખાવો છતાં કોરોનાના ડરે યુવકે જીવન ટૂંકાવી લીધું ૪૪ કરોડ બોગસ બિલિંગમાં જગદીશ દાતણીયા ઝડપાયો જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો વલસાડ આઠ વિસ્તારને એ.પી.સેન્ટર, કન્ટેઇનમેન્ટ એરીયા જારી ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૨ તાલુકામાં નોંધપાત્ર વરસાદ ડાંગ મુલાકાતે પધારનારા રાજ્યપાલના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઈ બેઠક દાનહમાં “કોરોના યોદ્ધા” તરીકે ભારત સ્કાઉટ- ગાઈડ સરાહનીય દીવમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ સમુદાય સથવારે યોજાય બેઠક ભારે વરસાદનું પાણી ઓસર્યા બાદ મોરબી-કચ્છ હાઈવે શરૂ પૈસા આપવાના ઝઘડામાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ જમીન માપણીની સેવાને પણ ઓનલાઈન કરવામાં આવી પ્રાઈવેટ સ્કૂલ સંચાલકો ફી ઘટાડવા માટે તૈયાર જ નથીઃસરકાર હાઈકોર્ટમાં સતત ત્રીજું તેજીમય સેશનઃ ફાયનાન્સિયલ શેર ઊંચકાતા સેન્સેક્સ ૪૫ પોઈન્ટ અપ પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને ૨૬૬૮૫ થયા યોગીની સ્પીડથી પણ ક્રાઈમના ગ્રાફની સ્પીડ વધુ ઃપ્રિયંકા ગાંધી રાઈટિંગને જોતા લાગતું નથી કે સુશાંતસિંહ ડિપ્રેશનમાં હતો પ્રશાંત ભૂષણ અવમાનના કેસઃસજાનો ચુકાદો અનામત, માફ કરવા કોર્ટને કહ્યું મારા માટે પદ નહીં પણ દેશ મોટો છે ઃ સિબલની ટ્‌વીટ અમેરિકામાં અશ્વેતને ગોળીએ દેવાની વધુ એક ઘટનાથી વિવાદ

About Gujaratchitra, Valsad

Gujaratchitra is a Leading newspaper of South Gujarat & UT of Daman & Diu and Dadra & Nagar Haveli