logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Gujaratchitra, Valsad
Gujaratchitra, Valsad

About this issue

જેઈઈ-એનઈઈટી પરીક્ષા લેવા મુદ્દે કેન્દ્ર પર વિપક્ષ ખફા રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૧૯૭ કેસ, ૧૭નાં મોત ધરમપુરના ખેતરોમાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી ઘૂસતા પાકને નુકશાન, ખેડૂતોમાં રોષ ૩ પૂર્વ બેંક મેનેજર સહિત ૨૪ વિરૂદ્ધ સીઆઈડીમાં ફરિયાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ૩૮ સભ્યોને સસ્પેન્ડ કર્યાં સ્મશાનમાં ચાર્જ વધારાતા રોડ પર પરિવારે અંતિમ સંસ્કાર કર્યા ઈઝ ઓફ ડુઈંગ રેકીંગમાં રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને સાવધાન! વિના પણ ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છેઃપેટીએમને ટાર્ગેટ વિદેશી રોકાણનો પ્રવાહ ઃ સેંસેક્સ ૨૩૦ પોઈન્ટ અપ, સોના-ચાંદીમાં પણ ઊછાળો જયપુર ખાતે સૌથી વધુ હિન્દુઓ ભિખ માગી ગુજરાન ચલાવે છે સપ્ટે.થી મોડેથી GST ભરશો તો નેટ ટેક્સ પર વ્યાજ ગણાશે ભારતનો પ્રવાસ ન ખેડવા USની નાગરિકોને સૂચના નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચનાથી સરકારી ભરતી સરળ બનશે જિલ્લા આરોગ્ય વિભાગનું રાત્રિ સ્ક્રીનિંગ અભિયાન સાર્થક નીવડ્યું દાનહમાં માર્ગોની મરામત ત્વરિત થશે સુશાંતના હમશકલે ફિલ્મની સ્ટોરીને લિક કર્યાનો આક્ષેપ યુએસ વિમાનો દ્વારા ચીનની મિલિટ્રી ડ્રીલ કેમેરામાં કેદ સેલવાસમાં પિતા એ જ ચાર વર્ષના પુત્રની કરી હત્યા આહવા ખાતે ૧૨ વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ વરસાદથી સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું સુબીરમાં બસસ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી, કોઇ જાનહાની નહી ધરમપુરના પેણધામાં પુલના કામની મંજુરી મળ્યેથી કામગીરી હાથ ધરાશે વલસાડઃહોસ્પિટલમાંથી ભાગી ગયેલા કોરોના પોઝિટિવ ચોર ઝડપાયા વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ પારડીનો યુવાન પાર નદીમાં તણાયો પારડીથી સગીરા ગુમ આજે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી વલસાડમાં વલસાડ જિલ્લાના વધુ સાત ક્ષેત્રો એ.પી.સેન્ટર, કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયા ધેડ પંથકની જળબંબાકારની ડ્રોનની તસવીરો વાયરલ થઈ

About Gujaratchitra, Valsad

Gujaratchitra is a Leading newspaper of South Gujarat & UT of Daman & Diu and Dadra & Nagar Haveli