Pahadi Tufan
Pahadi Tufan

Pahadi Tufan

This is an e-magazine. Download App & Read offline on any device.

ગુજરાત રાજ્યનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ડાંગ જિલ્લાના વતની જઈદ દીનકરભાઈ પવાર દ્વારા વલસાડ ખાતે પત્રકારત્વ ક્ષેત્રે આઠ વર્ષ કામ કર્યા બાદ વર્ષ 26-01-2016થી ડાંગ જિલ્લામાંથી પહાડી તુફાન સાપ્તાહીક અખબાર નિરંતર પ્રસિદ્ધ કરતા આવ્યા છે. જેનો ફેલાવો ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સુધીનો છે.