Festival of India : Christmas : ભારતના તહેવાર: ક્રિસમસ
Festival of India : Christmas : ભારતના તહેવાર: ક્રિસમસ Preview

Festival of India : Christmas : ભારતના તહેવાર: ક્રિસમસ

  • Wed Nov 09, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Hindi
This is an e-magazine. Download App & Read offline on any device.

ક્રિમસ ઈસાઈઓનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે તથા ભારતના રાષ્ટ્રીય તહેવારોમાંથી એક છે. આ દિવસે પ્રતિવર્ષ ૨૫ ડિસેમ્બરે ઈસા મસીહનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. ઈસા મસીહ 'ઈશ્વરના પુત્ર' કહેવાય છે, જે આ ધરતી પર માનવ જાતિની બુરાઈથી રક્ષા માટે આવ્યા હતા. તેઓ માનવ જાતિ માટે સૌથી મોટા માર્ગદર્શક, ઉપદેશક તેમજ ઉપચારક હતા. એમણે સંસારને શાંતિ, પ્રેમ તેમજ ધૈર્યનો સંદેશ આપ્યો.